Ezekiel 40:49 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓસરીની લંબાઈ વીસ હાથ તથા પહોળાઇ અગિયાર હાથ હતી. ત્યાં પગથિયાં પર ચઢીને જવાતું હતું. તેની બન્ને બાજુએ એક એક થાંભલો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રવેશદ્વારના ખંડની પહોળાઈ દસ મીટર હતી અને લંબાઈ છ મીટર હતી. તેના પર જવા માટે દસ પગથિયાં હતાં. મંદિરના પ્રવેશદ્વારની બંને તરફ એક એક સ્તંભ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પરસાળની લંબાઈ વીસ હાથ તથા પહોળાઈ અગિયાર હાથ હતી. ત્યાં પગથિયાં પર ચઢીને જવાતું હતું; અને ખાંભોની પાસે સ્તંભ હતા. એક આ બાજુએ ને એક પેલી બાજુએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરસાળની લંબાઇ 20 હાથ અને પહોળાઇ 11 હાથ હતી. ત્યાં દશ પગથિયાં ચઢીને જવાતું હતું. એના પ્રવેશદ્વારની બંને બાજુએ એક એક થાંભલો હતો.