Ezekiel 40:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે દરવાજાની પરસાળ માપી. અને તે એક માપ દંડ લાંબી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે એ ખંડનું પણ માપ લીધું; તો તે ચાર મીટર થયું. એ ખંડ મંદિરની સૌથી નજીક આવેલા દરવાજાને છેડે આવેલો હતો અને તેના છેડાની દીવાલ એક મીટર જાડાઈની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મંદિર તરફના દરવાજાની પરસાળ પણ તેણે માપી, ને તે એક માપદંડ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે દરવાજાની મંદિર તરફની પરસાળ માપી. અને તે એક દંડ લાંબી હતી.