Ezekiel 41:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ઓરડીઓની તથા યાજકોની ઓરડીઓ વચ્ચે સભાસ્થાનની ચારેબાજુ વીસ હાથ પહોળી ખુલ્લી જગ્યા હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિરની આસપાસનો ઓટલો અને યજ્ઞકારો જે ઓરડીઓ વાપરતા તેમની વચ્ચે દસ મીટર પહોળી ખુલ્લી જગ્યા હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ઓરડીઓની [તથા મંદિરની] વચમાં મંદિરની આસપાસ ચારે દિશાએ વીસ હાથ પહોળો [ચોક] હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ઓરડીઓની અને યાજકોની ઓરડીઓ વચ્ચે મંદિરની ચારેબાજુ 20 હાથનું અંતર હતું. તે ફાજલ જગ્યા કહેવાતી હતી.