Ezekiel 41:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અલગ જગાની સામેની ઇમારત જે પશ્ચિમ દિશા તરફ હતી તે સિત્તેર હાથ પહોળી હતી. તે ઇમારતની ચોતરફનો ઓસરી પાંચ હાથ હતો, તેની લંબાઈ નેવું હાથની હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિરની પશ્ર્વિમ બાજુએ એક મકાન હતું, જે ખુલ્લી જગ્યાને છેડે હતું. તેની લંબાઇ પિસ્તાળીસ મીટર અને પહોળાઈ પાંત્રીસ મીટર હતી. તેની ચારે તરફની દીવાલો અઢી મીટર જાડી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અલગ જગાની સામેની ઈમારત જે પશ્ચિમ દિશા તરફ હતી, તે સિત્તેર હાથ પહોળી હતી. તે ઈમારતની ચોતરફની ભીંતની જાડાઈ પાંચ હાથ હતી, ને લંબાઈ નેવું હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મંદિર પાછળની ખુલ્લી જગ્યાની પશ્ચિમ બાજુએ એક મકાન હતું. તે 70 હાથ પહોળું અને 90 હાથ લાંબું હતું. તેની ચારે બાજુની ભીતો 5 હાથ જાડી હતી.