Ezekiel 41:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસે સભાસ્થાનનું માપ લીધું, તે સો હાથ લાંબુ હતું. અને અલગ જગા, તેની દીવાલ અને આંગણાનું માપ પણ સો હાથ લાંબું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે માણસે મંદિરની બહારની બાજુની માપણી કરી. તેની લંબાઈ પચાસ મીટર હતી. મંદિરની પાછલી તરફ તેનું મકાન, તેની દીવાલો અને બંને તરફની ખુલ્લી જગ્યાની લંબાઈ પણ પચાસ મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ તેણે મંદિરની માપણી કરી, તે સો હાથ લાબું થયું, અને અલગ જગા, ઈમારત તથા તેની ભીંતો મળી સો હાથ લાંબા હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે માણસે મંદિરની બહારની બાજુનું માપ લીધું તો તે 100 હાથ લાંબું હતું. અને ખુલ્લી જગ્યા, મકાન અને તેની ભીતો કુલ મળીને 100 હાથ થતા હતા. મંદિરની પછી તથા ચોકમાં થઇને પશ્ચિમ છેડાના મકાન સુધીનું અંતર 100 હાથ હતું.