Ezekiel 41:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે પવિત્રસ્થાનની પાછળની ઇમારતની લંબાઈ માપી, તેની આ બાજુની તથા બીજી બાજુની ઓસરી માપી તો તે સો હાથ હતી. પવિત્રસ્થાન તથા દ્વારમંડપ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે મંદિરની બંને બાજુઓ તેની ખુલ્લી જગ્યા અને ઓસરીઓ સહિતની લંબાઈ માપી તો તે પ્રત્યેક બાજુએ પચાસ મીટર થઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે ઈમારતની લંબાઈ, તેની પાછળની અલગ જગાની સામે, આ બાજુના તથા પેલી બાજુના તેના ઝરૂખા સહિત માપી, તે સો હાથ હતી. અને અદરનું મંદિર તથા ચોકની પરસાળ,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે પવિત્રસ્થાન પશ્ચિમે આવેલું મકાનનું અને તેની બંને બાજુની ભીતોનું માપ લીધું તો તે 100 હાથ હતું.