Ezekiel 41:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માણસનું મુખ એક બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું અને સિંહનું મુખ બીજી બાજુના ખજૂરીના વૃક્ષ તરફ હતું. આખું ઘર ચારેબાજુ શણગારેલું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક બાજુની ખજૂરી તરફ માણસનું મુખ હતું અને બાજુની ખજૂરી તરફ સિંહનું મુખ હતું. મંદિરની સમગ્ર દીવાલ પર એ પ્રમાણેની કોતરણી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક બાજુની ખજૂરિ તરફ મનુષ્યનું મુખ હતું, ને બીજી બાજુની ખજૂરી તરફ જુવાન સિંહનું મુખ હતું:આખા મંદિરમાં ચારે તરફ એ પ્રમાણે કરેલું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માણસનું મોઢું એક બાજુના ખજૂરીવૃક્ષ તરફ હતું અને સિંહનું મોઢું બીજી બાજુના ખજૂરીવૃક્ષ તરફ હતું. આખી ભીત ઉપર આ પ્રમાણે કોતરેલું હતું.