Ezekiel 41:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જમીનથી તે બારણાના ઉપર સુધી સભાસ્થાનની દીવાલો ઉપર કરુબો તથા ખજૂરીનાં વૃક્ષો શણગારેલાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ભોંયતળિયાથી તે બારણાના મથાળા સુધી એ પ્રમાણે કરુબો અને ખજૂરીઓ કોતરેલાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ભોંયતળિયાથી તે બારણાની ઉપર સુધી કરુબો તથા ખજૂરીઓ પાડેલાં હતાં. એ પ્રમાણે મંદિરની ભીંત હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભોંયતળિયાથી તે બારણાના મથાળા સુધી કરૂબો તથા ખજૂરીઓની કોતરણી કરેલી હતી.