Ezekiel 41:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, બીજા બારણાને પણ બે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરેક બારણાને બે કમાડ હતાં અને તે વચ્ચેથી ઊઘડે તેવાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[દરેક] બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં. એક બારણાને બે કમાડ, ને બીજા બારણાને પણ બે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, ને બીજા બારણાને પણ બે.