Ezekiel 41:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પવિત્રસ્થાનના દરવાજા પર, જેમ દીવાલો પર કોતરેલાં હતાં, તેમ કરુબો તથા ખજૂરીઓ કોતરેલાં હતાં, ઓસરીની આગળની બાજુએ લાકડાના જાડા ભારોટીયા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દીવાલની જેમ મંદિરનાં બારણાં પર પણ કરુબોની અને ખજૂરીઓની કોતરણી હતી. પ્રવેશમાર્ગની પાસેના ખંડના છત્ર પર ક્ષ્ટનું તોરણ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમના પર, એટલે મંદિરનાં કમાડ પર, ભીંતો પર પાડેલાં હતાં તેવા, કરુબો તથા ખજૂરીઓ પાડેલાં હતાં.પરસાળને મોખરે બહારની બાજુએ લાકડાનાં જાડા મોભ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભીંતની જેમ મંદિરના બારણાં પર પણ ખજૂરીવૃક્ષ અને કરૂબોની કોતરણી હતી. ઓસરીના બારણા બહાર લાકડાનું એક છાપરૂં હતું.