Ezekiel 41:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી તેણે સભાસ્થાનની દીવાલની જાડાઈ માપી તો તે છ હાથ હતી. તેની ચારેબાજુના ઓરડાની પહોળાઈ ચાર હાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે મંદિરની દીવાલનું માપ લીધું તો તેની જાડાઈ ત્રણ મીટર હતી. મંદિરની આસપાસ દીવાલને અડીને આવેલી ઓરડીઓની પહોળાઈ બે મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી તેણે મંદિરની ભીંત માપી, તે છ હાથ હતી. અને મંદિરને ફરતે ચારે તરફ ઓરડીઓ હતી, તે દરેકની પહોળાઈ ચાર હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી તેણે મંદિરની બહારની ભીતની જાડાઇ માપી તો તે 6 હાથ પહોળી હતી. અને સમગ્ર મંદિરમાં નાની ઓરડીઓ 4 હાથ પહોળી હતી. અને તેની બાજુની ઓરડી બાર ઇંચ પહોળી હતી (મંદિરની આજુબાજુ).