Ezekiel 41:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં જોયું કે સભાસ્થાનની ચારેબાજુ ઊંચો ઓટલો હતો. ઓરડીઓના પાયાની ઊંચાઈનું માપ છ હાથ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં જોયું કે મંદિરની ચારે તરફ અઢી મીટર પહોળાઈનો ઊંચો ઓટલો હતો. તે આ ઓરડીઓ માટે પાયા તરીકેનું કામ કરતો. તેની ઊંચાઈ ત્રણ મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મેં એ પણ જોયું કે મંદિરને ચોતરફ ઊંચો ઓટલો હતો. બાજુની ઓરડીઓના પાયા મોટા છ હાથના દંડા જેટલા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મેં જોયું કે મંદિર ઊંચા ઓટલા પર બાંધેલું હતું. ઓરડીઓનો પાયો ઓટલા સાથે સમતલ હતો. ઓટલાની ઊંચાઇ 6 હાથ હતી.