Ezekiel 41:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ઓરડીઓની બહારની દીવાલ પાંચ હાથ હતી. જે જગા ખુલ્લી પડી રહેતી હતી તે સભાસ્થાનની આજુબાજુની ઓરડીઓ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ ઓરડીઓની બહારની દીવાલની જાડાઈ અઢી મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓરડીઓની બહારની ભીંતની જાડાઈ પાંચ હાથ હતી; અને જે જગા ફાજલ પડી રહેલી હતી તે મંદિરની બાજુઓની ઓરડીઓની હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ઓરડીઓની બહારની ભીંત 5 હાથ જાડી હતી.