Ezekiel 42:1 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી પેલો માણસ મને ઉત્તર તરફના બહારના આંગણામાં લાવ્યો. અને ઉત્તર બાજુના મકાન તરફના બહારના આંગણાની સામેના ઓરડાઓમાં લાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે મને ઉત્તર તરફના બહારના ચોકમાં લઈ ગયો. તે મને મંદિરની ફરતેની ખુલ્લી જગ્યા અને ઉત્તરના બાંધકામની વચ્ચેની ઓરડીઓમાં લઈ આવ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી તે મને ઉત્તર તરફ થઈને બહારના ચોકમાં લાવ્યો, જે ઓરડી અલગ જગાની સામે હતી, એટલે જે ઉત્તર તરફની ઈમારતની સામે હતી તેમાં તે મને લાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી પેલો માણસ મને બહારના ચોકમાં લઇ ગયો અને ત્યાંથી તે મને ઉત્તરી દરવાજેથી લઇ ગયો અને ઉત્તરી બાજુના મકાન તરફની બહારના પ્રાંગણની સામેના ઓરડાઓમાં લઇ આવ્યો.