Ezekiel 42:11 — Compare Translations
3 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમની આગળનો માર્ગ ઉત્તર તરફની ઓરડીઓ જેવો લંબાઈમાં અને પહોળાઈમાં સરખો હતો. તેઓનાં સર્વ દ્વારો તેમના ઘાટ પ્રમાણે તથા તેમના દરવાજા પ્રમાણે હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમની આગળનો માર્ગ તે ઉત્તર તરફની ઓરડીઓના [માર્ગ] જેવો દેખાતો હતો. તેમની લંબાઈ અને પહોળાઈ સરખી હતી; અને તેમના સર્વ દ્વારો તે એમના ઘાટ પ્રમાણે તથા તેમનાં બારણાં પ્રમાણે હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એની ઓરડીઓ આગળ ઉત્તર બાજુની ઇમારત માફક જ એક પરસાળ હતી. એનું માપ, એની રચના અને એનાં બારણાં ઉત્તર બાજુની ઇમારત જેવા જ હતાં.