Ezekiel 42:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓરડીઓના દક્ષિણ તરફનાં બારણાં જેવા જ ઉત્તર તરફ હતાં. અંદરના માર્ગે બારણું હતું, તે માર્ગ અલગ અલગ ઓરડીઓમાં ખૂલતો હતો. પૂર્વ તરફ માર્ગના અંતે બારણું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મકાનની દક્ષિણ બાજુએ પૂર્વને છેડે જ્યાં દીવાલ શરૂ થતી હતી ત્યાં એક પ્રવેશદ્વાર હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓરડીઓના દક્ષિણ તરફનાં બારણાં પ્રમાણે એક બારણું માર્ગને મોખરે એટલે તે [ઓરડી] ઓમાં પેસતાં સીધું પૂર્વ તરફને માર્ગે હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ ઇમારતની દક્ષિણ બાજુએ પૂર્વને છેડે જ્યાંથી ભીંત શરૂ થતી હતી ત્યાં બહારના ચોકમાં જવાનું બારણું હતું.