Ezekiel 42:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે તેણે અંદરના ભાગનું માપ લેવાનું પૂરું કર્યું તે પછી, મને પૂર્વ તરફના મુખવાળા દરવાજામાંથી બહાર લાવ્યો અને ચારે બાજુનું માપ લીધું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિરના અંદરના ક્ષેત્રવિસ્તારને માપી રહ્યા પછી તે મને પૂર્વના દરવાજાથી બહાર લઈ ગયો અને પછી તેણે મંદિરની ચારે તરફના બહારના ક્ષેત્રની માપણી શરૂ કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે અંદરના મંદિરની માપણી કરી રહ્યા પછી તે પૂર્વ તરફના મોંવાળા દરવાજાને માર્ગે મને બહાર લાવ્યો, ને તેણે તે આખી ઈમારત ની ચોતરફ માંપણી કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તેણે મંદિરની અંદરના ભાગનું માપ લેવાનું પૂરૂ કર્યું ત્યારે તે મને પૂર્વના દરવાજામાંથી બહાર લઇ ગયો અને પછી ચારે બાજુનું માપ લેવા લાગ્યો.