Ezekiel 42:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે માપવાના ગજ વડે પૂર્વની બાજુ માપી તો તેનું માપ બસો પચાસ મીટર થયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે માપદંડથી પૂર્વ દિશાએ માપણી કરી, તે માપદંડથી ચોતરફ [માપતાં] પાંચસો દંડ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે 500 હાથ હતી.