Ezekiel 42:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ઓરડાની પહોળાઇ પચાસ હાથ અને લંબાઈ સો હાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓરડીઓના આ મકાનની ઉત્તર તરફની લંબાઈ પચાસ મીટર અને તેની પહોળાઈ પણ પચાસ મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સો હાથની લંબાઈની સામે ઉત્તરનું બારણું હતું. ને તેની પહોળાઈ પચાસ હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉત્તરી દરવાજા પાસેના મકાનની પહોળાઇ 50 હાથ અને લંબાઇ 100 હાથ હતી.