Ezekiel 42:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓરડીની આગળ એક રસ્તો હતો તે દસ હાથ પહોળો તથા તેની લંબાઈ સો હાથ હતી. ઓરડાના દરવાજા ઉત્તર બાજુ તરફ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ ઓરડીઓની સામે એક રસ્તો હતો જેની લંબાઈ પચાસ મીટર અને પહોળાઈ પાંચ મીટર હતી. ઓરડીઓનાં બારણાં ઉત્તર તરફ હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓરડીઓની આગળ એક માર્ગ હતો જે અંદરની તરફ દશ હાથ પહોળો હતો, તેની લંબાઈ સો હાથ હતી. તેમનાં બારણાં ઉત્તર તરફ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ઇમારતની ઉત્તર બાજુએ 10 હાથ પહોળી અને 100 હાથ લાંબી પરસાળ હતી. મકાનના બારણાં ઉત્તરની બાજુએ પરસાળ તરફ હતાં.