Ezekiel 42:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ઉપરના ઓરડા નાના હતા, ઇમારતની તળિયાની ઓરડીઓ તથા વચલી ઓરડીઓમાંથી ઘણીબધી જગ્યા ઓસરીએ રોકી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉપલી ઓરડીઓ નીચેની ઓરડીઓ કરતાં સાંકડી હતી; કારણ, વચલી અને નીચલી ઓરડીઓની ઓસરીઓને લીધે તેમની ઉપરની ઓરડીનો ભાગ કપાઈ જતો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉપલી ઓરડીઓ તો બીજીઓના કરતાં ટૂકી હતી. કેમ કે ઇમારતની તળિયાની તથા વચલી ઓરડીઓના કરતાં તેઓમાંથી વિશેષ જગા ઝરૂખાઓએ રોકેલી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉપલાં માળની ઓરડીઓ વચલા માળની અને ભોંયતળિયાની ઓરડીઓ કરતાં સાંકડી હતી, કારણ, ઓસરીને લીધે જગ્યા કપાઇ જતી હતી.