Ezekiel 42:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમને ત્રણ માળ હતા, આંગણાને જેમ થાંભલા હતા તેમ તેમને થાંભલા ન હતા. ઉપરનો માળ નીચેના માળ તથા વચ્ચેના માળ કરતા કદમાં નાનો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ચોકમાંનાં અન્ય મકાનોની જેમ ત્રીજા માળની ઓરડીઓને થાંભલા નહોતા; તેથી છેક ઉપરની ઓરડીઓ વચલી અને નીચેની ઓરડીઓ કરતાં નાની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમના ત્રણ માળ હતાં, ને ચોકને જેમ થાંભલા હતા તેમ તેમને થાંભલા નહોતા; એથી છેક [ઉપરની ઓરડીઓ] તળિયાની તથા વચ્ચેની કરતાં નાની હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ઓસરીઓને ચોકમાંના બીજા મકાનોની જેમ થાંભલાનો ટેકો ન હતો.