Ezekiel 42:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે દીવાલ ઓરડીની બહારના આંગણામાં, એટલે ઓરડીના આગળના ભાગના આંગણા તરફ હતી, તે પચાસ હાથ લાંબી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓરડીઓની સામે તેમને સમાંતર બહારના ચોક તરફ એક દીવાલ હતી; જેની લંબાઈ પચીસ મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે ભીંત ઓરડીઓની બહારની બાજુએ, એટલે ઓરડીઓને મોખરે બહારના ચોક તરફ હતી, તેની લંબાઈ પચાસ હાથ હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ ઓરડીઓની સમાંતર બહારના ચોક તરફ 50 હાથ એક ભીત હતી.