Ezekiel 42:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બહારના આંગણા તરફ આવેલી ઓરડીની લંબાઈ પચાસ હાથ હતી, પવિત્રસ્થાન તરફ આવેલ ઓરડીઓની લંબાઈ સો હાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, બહારના ચોક તરફની ઓરડીઓની લંબાઈ પચીસ મીટર હતી; જ્યારે મંદિરની સામેની તેવી ઓરડીઓની લંબાઈ પચાસ મીટર હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બહારના ચોકમાંની ઓરડીઓની લંબાઈ પચાસ હાથ હતી; અને જુઓ, મંદિરની આગળ સો હાથનું અંતર હતું
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બહારના ચોક તરફ આવેલ ઓરડીની હારની લંબાઇ 50 હાથ હતી, અને મંદિર તરફ આવેલ ઓરડીઓની હારની લંબાઇ 100 હાથ હતી.