Ezekiel 42:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બહારના આંગણામાથી ઓરડીઓમાં આવતા નીચે થઈને પૂર્વ બાજુએ જવાતું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બહારના ચોકમાંથી આ ઓરડીઓના વિસ્તારમાં પ્રવેશવાને ઓરડીઓની બંને દીવાલોની વચમાં નીચે થઈને જવાનું પ્રવેશદ્વાર હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બહારના ચોકમાંથી આ ઓરડીઓમાં પેસતાં એમની નીચે થઈને પૂર્વ બાજુએ દાખલ થવાનું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બહારના ચોકમાંથી આ ઓરડીઓમાં પ્રવેશતા એમની નીચે થઇને પૂર્વ બાજુએ પ્રવેશવાનું હતું.