Ezekiel 43:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વેદીનું મથાળું કે જેના ઉપર દહનીયાપર્ણ ચઢાવવામાં આવતું હતું તે ચાર હાથ ઊંચું હતું. તેના મથાળા ઉપર ચાર શિંગડાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેદીના મથાળાનો ભાગ, જેના ઉપર બલિ ચડાવાતો તે બે મીટર ઊંચો હતો. વેદીના મથાળાની ઉપરની બાજુએ ચાર શિંગડાં હતાં. તે મથાળાના બીજા ભાગ કરતાં ઊંચાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉપલી વેદી ચાર હાથની હોય; અને વેદીના મથાળાની ઉપરની બાજુએ ચાર શિંગડાં હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વેદીનું મથાળું જેના ઉપર પ્રાણીઓનો બલિ હોમવામાં આવતા હતા તે 4 હાથ ઊંચું હતું. એના ચાર ટોચકાં બાકીના ભાગ કરતાં ઊંચા હતાં.