Ezekiel 43:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે મને કહ્યું, "હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, વેદી બનાવવામાં આવે તે દિવસે તેના ઉપર દહનીયાપર્ણ ચઢાવવા વિષે તથા તેના પર રક્ત છાંટવા વિષે આ નિયમો છે"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને કહું તે સાંભળ. જ્યારે વેદી બાંધવામાં આવે ત્યારે તેના ઉપર દહનબલિ ચડાવવા અને તેની પ્રતિષ્ઠા કરવા માટે બલિદાનના રક્તનો છંટકાવ કરવાનો આ નિયમ છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવા કહે છે કે, વેદી બનાવવામાં આવે તે દિવસે તેના પર દહનીયાર્પણો ચઢાવવા વિષે તથા તે પર રક્ત છાંટવા વિષે આ વિધિઓ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, ‘હું તને કહું તે ધ્યાનથી સાંભળ, વેદી જ્યારે બંધાઇ રહે ત્યારે એના ઉપર બલિ હોમીને અને બલિના પશુઓનું લોહી છાંટીને તારે એને સમર્પિત કરવી.’”