Ezekiel 43:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યાર પછી તારે પાપાર્થાર્પણનો બળદ લેવો અને તેને સભાસ્થાનની બહાર નક્કી કરેલી જગ્યાએ બાળી દેવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાર પછી પ્રાયશ્ર્વિતબલિ માટેના જુવાન આખલાને લેવો અને તેને પવિત્રસ્થાનથી બહાર, મંદિરના નિર્ધારિત સ્થળે બાળવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તારે પાપાર્થાર્પાણનો ગોધો પણ લેવો, ને તે તેને પવિત્રસ્થાનની બહાર, મંદિરની નીમેલી જગાએ, બાળે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર પછી પાપાર્થાર્પણનો બળદ લઇને અને તેને મંદિરની બહારને માટે નક્કી કરેલી જગ્યાએ સળગાવી દેવો.