Ezekiel 43:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વેદીને શુદ્ધ કરી રહ્યા પછી તારે ખોડખાંપણ વગરનો વાછરડો તથા ટોળામાંથી ખોડખાંપણ વગરનો ઘેટો અર્પણ કરવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વેદીને શુદ્ધ કર્યા પછી તારે ખોડખાંપણ વગરનો એક જુવાન આખલો અને ખોડખાંપણ વગરનો એક ઘેટો ચડાવવા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને પાવન કરી રહ્યા પછી તારે ખોડખાંપણ વગરનો એક જુવાન ગોધો તથા ટોળામાંના ખોડખાંપણ વગરનો એક મેંઢો ચઢાવવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
વેદીને પૂરેપૂરી શુદ્ધ કરી રહ્યા પછી તમારે એક ખોડખાંપણ વગરનો વાછરડો અને ખોડખાંપણ વગરનો મેંઢો લઇને અર્પણ કરવા.