Ezekiel 43:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને યહોવાહ સમક્ષ અર્પણ કરવા, યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમનું યહોવાહના દહનીયાર્પણ તરીકે અર્પણ કરવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારે તેમને મારી આગળ લાવવા. યજ્ઞકારો તેમના ઉપર મીઠું ભભરાવે અને તેમને દહનબલિના રૂપમાં પ્રભુને અર્પિત કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારે તેમને યહોવાની આગળ લાવવા, ને યાજકો તેમના પર મીઠું નાખે, ને તેઓ તેમને યહોવા પ્રત્યે દહનીયાર્પણ તરીકે ચઢાવે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓને યહોવા સમક્ષ રજૂ કરવા અને યાજકોએ તેમના પર મીઠું ભભરાવવું અને તેમને યહોવાના દહનાર્પણ તરીકે અર્પણ કરવા.