Ezekiel 43:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાત દિવસ સુધી તેઓ વેદીને સારુ પ્રાયશ્ચિત કરીને તેને શુદ્ધ કરે, આ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાત દિવસ સુધી યજ્ઞકારો વેદીને પવિત્ર કરવા માટે પ્રાયશ્ર્વિત માટેના બલિ ચડાવે. એ રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સાત દિવસ સુધી તેઓ વેદીને માટે પ્રાયશ્ચિત કરીને તેને પાવન કરે; એવી રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાત દિવસ સુધી બલિદાનો માટે વેદી તૈયાર કરવી અને તેને શુદ્ધ કરી સેવા કરાવવા સમર્પિત કરવી.