Ezekiel 45:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એફાહ તથા બાથ એક જ માપના હોવા જોઈએ. બાથમાં હોમેરનો દસમો ભાગ હોય, એફાહમાં હોમેરનો દસમો ભાગ હોય. તેનું માપ હોમેરના ભાગ જેટલું હોય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઘનમાપ એફાહ તથા પ્રવાહી- માપ બાથ પ્રમાણિત માપનાં હોવા જોઈએ; એટલે કે બાથમાં હોમેર નો દસમો ભાગ સમાતો હોવો જોઈએ, અને એફાહમાં પણ હોમેરનો દસમો ભાગ સમાવો જોઈએ. તમારાં માપ હોમેરને ધોરણે હોય. (હોમેરનું જ માપ પ્રમાણિત ગણાય)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એફાહ તથા બાથ એક જ માપનાં હોવાં જોઈએ એટલે કે બાથમાં હોમેરનો દશમો ભાગ માય, ને એફાહમાં હોમેરનો દશમો ભાગ માય, તેનું માપ હોમેરના ધોરણે હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રવાહી અને અપ્રવાહી વસ્તુઓના માપ માટે હોમેર તે તમારું અધિકૃત કરેલું એકમ રહેશે. અપ્રવાહી વસ્તુઓ માટે નાનું એકમ એફાહ રહેશે અને પ્રવાહી વસ્તુઓ માટે બાથ રહેશે; બંને એફાહ અને બાથ, હોમેરના દશમાં ભાગ જેટલું છે.