Ezekiel 45:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એક શેકેલ વીસ ગેરાહનો હોય; માનેહ સાઠ શેકેલનો હોવો જોઈએ. તમારો માનેહ વીસ શેકેલ, પચીસ તથા પચાસ શેકેલનો હોવો જોઈએ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારો વજન કરવાનો શેકેલ વીસ ગેરાનો હોવો જોઈએ, તમારો મીના સાઠ શેકેલનો હોવો જોઈએ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એક શેકેલ વીસ ગેરોહનો હોવો જોઈએ. તમારો માનેહ વીશ શેકેલ, પચીસ શેકેલ [તથા] પંદર શેકેલનો હોવો જોઈએ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમારો વજન કરવાનો વીસ શેકેલ ગેરાહનો હોવો જોઇએ અને માનેહ 60 શેકેલનો હોવો જોઇએ.