Ezekiel 45:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમારે નીચે દર્શાવ્યા પ્રમાણે અર્પણ કરવું: દરેક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ, દરેક હોમેર જવમાંથી છઠ્ઠો ભાગ તમારે આપવો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે મંદિરમાં ભેટ ચડાવો ત્યારે તેનાં માપ આ પ્રમાણે હોય: ધાન્યના માપ પ્રમાણે એક હોમેર એફાહના છઠ્ઠા ભાગ પ્રમાણે નીચે મુજબ અર્પણ લાવવું: ઘઉં: ફસલનો સાઠમો ભાગ. જવ: ફસલનો સાઠમો ભાગ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમારે નીચે પ્રમાણે અર્પણ કરવું:એક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠો ભાગ, ને એક હોમેર જવમાંથી એફાહનો છઠ્ઠો ભાગ તમારે આપવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આ ખાસ ભેટ તમારે રાજકર્તાને આપવાની રહેશે: એક હોમેર ઘઉંમાંથી એફાહનો છઠ્ઠોભાગ, ને એક હોમેર જવમાંથી એફાહનો છઠ્ઠો ભાગ.