Ezekiel 45:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ આમ કહે છે: 'પહેલા મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો લેવો અને પવિત્રસ્થાનને માટે પાપાર્થાર્પણ ચઢાવવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વરે કહ્યું: “પ્રથમ માસના પ્રથમ દિવસે તમારે ખોડખાંપણ વગરના જુવાન આખલાનો બલિ ચડાવવો અને મંદિરને શુદ્ધ કરવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા કહે છે, ” પહેલા માસની પહેલીએ તારે ખોડખાંપણ વગેરેનો એક જુવાન ગોધો લઈને પવિત્રસ્થાનને પાવન કરવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ યહોવા મારા માલિકના વચન છે: “પહેલાં મહિનાના પહેલા દિવસે તમારે ખોડખાંપણ વગરનો એક વાછરડો ધરાવી મંદિરની શુદ્ધિ કરવી.