Ezekiel 45:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમાંથી પવિત્રસ્થાનની ચારેબાજુ પાંચસો હાથ લાંબી તથા પાંચસો હાથ પહોળી ચોરસ જગા રાખવી તેની આસપાસ પચાસ હાથ પહોળી જગા રાખવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમાં પ્રત્યેક બાજુ બસો પચાસ મીટરની હોય એવી સમચોરસ જગ્યા મંદિર માટે રાખવી. તેની ચારે તરફ પચીસ મીટર પહોળી ખુલ્લી જગા રાખવી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આમાંથી પવિત્રસ્થાનને માટે પાંચસો [દંડ] લાંબીને પાંચસો [દંડ] પહોળી એવી ચોતરફ સમચોરસ [જગા] રાખવી; અને તેની આસપાસ ફરતી ચારે તરફ પચાસ હાથની છૂટી જગા રાખવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ જમીનમાંથી 500 હાથ લાંબો અને 500 હાથ પહોળો જમીનનો ટુકડો મંદિર માટે જુદો કરવો અને તેની આજુબાજુ 50 હાથ જમીનનો પટ્ટો ખાલી રાખવો.