Ezekiel 45:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સાતમા મહિનાના પંદરમા દિવસે, સરદાર પર્વમાં સાત દિવસ એ જ પ્રમાણે કરે; એટલે પાપાર્થાર્પણ, દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેલનાં અર્પણ ચઢાવવાં.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાતમા માસના પંદરમા દિવસથી આરંભાતા માંડવાપર્વ માટે પણ રાજર્ક્તાએ સાતેય દિવસ આવાં જ પ્રાયશ્ર્વિતબલિ, દહનબલિ અને ધાન્યઅર્પણ તથા ઓલિવ તેલના પેયાર્પણ ચડાવવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સાતમા માસની પંદરમી તારીખથી બેઠેલા પર્વમાં સાત દિવસ તે એ જ પ્રમાણે કરે; એટલે ઉપર કહ્યા પ્રમાણે પાપાર્થાર્પણ, દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેલ [તે રજૂ કરે].”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાતમા મહિનાના પંદરમાં દિવસે શરૂ થતાં માંડવાપર્વ માટે પણ તેણે સાતે સાત દિવસ આવો જ બલિ, પાપાર્થાર્પણ, દહનાર્પણ, ખાદ્યાર્પણ અને જૈતૂનના તેલના અર્પણ ચઢાવવા.”