Ezekiel 45:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ભાગમાંથી તારે પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા માપવી તે તારે માટે પવિત્રસ્થાન એટલે પરમપવિત્રસ્થાન થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશના પવિત્ર ભૂમિક્ષેત્રમાંથી સાડા બાર કિલોમીટર પહોળાઈ ધરાવતો ટુકડો અલગ રાખવો. તેમાં મંદિર અને પરમ પવિત્ર સ્થાન થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ માપની તારે પચીસ હજાર લાંબી ને દશ હજાર પહોળી જગા માપવી; અને તેમાં પરમપવિત્રસ્થાન થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધી જમીનમાંથી તમારે 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો ટુકડો અલગ કાઢવો. એમાં મંદિર આવશે. એ પરમ પવિત્ર હશે.