Ezekiel 45:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"પવિત્ર ભૂમિની પાસે લગોલગ પાંચહજાર હાથ પહોળો અને પચીસહજાર હાથ લાંબો ભાગ નગરને માટે નિયુક્ત કરવો. આ નગર બધા ઇઝરાયલી લોકો માટે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પવિત્ર ભૂમિક્ષેત્રની અડોઅડ એક બીજો ભાગ પવિત્ર નગરના તાબામાં અલગ રાખવો. આ ભૂમિવિસ્તાર પર બધા ઇઝરાયલીઓની માલિકી રહેશે. જમીનનો તે ભાગ સાડાબાર કિલોમીટર પહોળો રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પવિત્ર ભાગના આર્પણની સાતે તેની લગોલગ પાંચ હજાર [દંડ] પહોળો ને પચીસ હજાર [દંડ] લાબો [ટુકડો] તમારે નગરના તાબાનો ઠરાવવો. એ તમામ ઇઝરાયલ લોકોને માટે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પવિત્ર ભૂમિની પાસે અડીને 25,000 હાથ લાંબો અને 5,000 હાથ પહોળો જમીનનો ટુકડો સર્વ ઇસ્રાએલના લોકો માટે ખુલ્લો રહેશે.