Ezekiel 46:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે માણસ મને દરવાજાના પ્રવેશ દ્વારથી ઉત્તર તરફના મુખવાળી ઓરડીઓ જે યાજકોને સારુ હતી તેમાં લાવ્યો, જુઓ ત્યાં પશ્ચિમ તરફ એક સ્થળ હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે મને દરવાજાની પડખે આવેલા બારણામાં થઈને ઉત્તર તરફની યજ્ઞકારો માટેની અલગ રાખેલી ઓરડીઓના પ્રવેશદ્વાર પાસે લઈ ગયો. તેણે મને ઓરડીઓની પશ્ર્વિમે એક સ્થળ બતાવ્યું અને કહ્યું:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી તે મને દરવાજાની બાજુ પરને બારણે થઈને ઉત્તર તરફના મોંવાળી પવિત્ર ઓરડીઓ જે યાજકોને માટે હતી તેઓમાં લાવ્યો; અને જુઓ, પાછલા ભાગમાં પશ્ચિમ તરફ એક સ્થળ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ તે માણસ મને અંદરના ચોકમાં ઉત્તર તરફ યાજકો માટે જુદી રાખેલી ઓરડીઓ આગળ લઇ ગયો. તેણે મને ઓરડીઓની પશ્ચિમ બાજુએ એક જગ્યા બતાવીને કહ્યું,