Ezekiel 46:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બહારના આંગણાંના ચાર ખૂણામાં આંગણાં હતા; દરેક આંગણું ચાળીસ હાથ લાંબું અને ત્રીસ હાથ પહોળું હતું. ખૂણાઓમાંના ચાર આંગણાં એક જ માપનાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે દરેક ચોકની લંબાઈ વીસ મીટર અને પહોળાઈ પંદર મીટર હતી. બધા ચોક એક જ માપના હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આંગણાના ચારે ખૂણાઓમાં [નાનાં] આંગણાં હતાં, તેમાંનું [દરેક] ચાળીસ [હાથ] લાંબું ને ત્રીસ હાથ પહોળું હતું.ખૂણાઓમાંનાં એ ચારે આંગણાં એક જ માપનાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ દરેક ચોક માપમાં સરખા હતાં; 40 હાથ લાંબા અને 30 હાથ પહોળા,