Ezekiel 46:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ ચારેની આસપાસ ઇમારતોની હાર હતી, ઇમારતોની હાર નીચે ખાવા બનાવવાના ચૂલા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પ્રત્યેક ચોકની આસપાસ પથ્થરની દીવાલ હતી. એ દીવાલની લગોલગ ચૂલા બનાવેલા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓની અંદર ચારે તરફ, એટલે એ ચારેની ચોતરફ [ઇમારતોની] હાર હતી, ને ચારે તરફની હાર નીચે રાંધવાના ચૂલા બનાવેલા હતા
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ દરેકની આસપાસ ભીંત હતી અને ભીંતને અડીને રાંધવાના ચૂલાઓ હતા.