Ezekiel 47:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સમુદ્રથી સરહદ દમસ્કસની સરહદ પરના હસાર એનોન સુધી છે, ઉત્તર બાજુએ હમાથની સરહદ છે. આ ઉત્તર બાજુ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમ, ઉત્તરની સીમા ભૂમધ્ય સમુદ્રથી એનોન શહેર સુધી છે, અને તેની ઉત્તરે દમાસ્ક્સની સીમા અને હમાથ આવેલાં છે. આ ઉત્તરની સીમા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સમુદ્રથી માંડીને એ સરહદ દમસ્કસની સરહદ પરના હાસેર-એનોન સુધી થશે, ને ઉત્તર બાજુએ ઉત્તર તરફ હમાથ [નું નાકું તે] ની સરહદ છે. એ ઉત્તરની બાજુ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આમ, ઉત્તરની સરહદ ભૂમધ્ય સમુદ્રથી એનોન શહેર સુધી જાય છે અને તેની ઉત્તરે દમસ્કની સરહદ અને હમાથ આવેલા છે. આ ઉત્તરની સરહદ છે.