Ezekiel 47:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લાવ્યો અને ફેરવીને પૂર્વ તરફના દરવાજે લઈ ગયો. જુઓ, દક્ષિણ બાજુએથી પાણી વહી જતાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તે મને ઉત્તરમુખી દરવાજેથી બહાર લઈ ગયો અને મને ફેરવીને પૂર્વમુખી દરવાજે લઈ ગયો. ત્યાં દરવાજાની દક્ષિણ બાજુએથી પાણીનું નાનું ઝરણું વહેતું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી ઉત્તર તરફને દરવાજે થઈને તે મને બહાર લાવ્યો, ને બહારને માર્ગે થઈને ચક્કર ખવડાવીને પૂર્વ તરફના મુખવાળા બહારને દરવાજે મને લઈ ગયો; અને જુઓ, જમણી બાજુએ પાણી વહી જતાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે માણસ મને ઉત્તરને દરવાજેથી બહાર લઇ આવ્યો અને ફેરવીને પૂર્વ દરવાજે લઇ ગયો. ત્યાં જમણી બાજુએથી થોડું થોડું પાણી નીકળતું હતું.