Ezekiel 47:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પશ્ચિમ સરહદ હમાથના ઘાટની સામે સુધી મહા સમુદ્ર આવે ત્યાં સુધી. આ પશ્ચિમ બાજુ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“પશ્ર્વિમી સીમા દક્ષિણની સીમાના પશ્ર્વિમી છેડાથી શરૂ થઈને હમાથ ઘાટની સામેના વિસ્તાર સુધી જાય છે. એ પશ્ર્વિમી સીમા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પશ્ચિમ બાજુએ, [દક્ષિણ] સરહદથી તે હામાથના નાકાની સામે સુધી મહા સમુદ્ર આવે. એ પશ્ચિમ બાજુ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પશ્ચિમ સરહદે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે અને હમાથના ઘાટ સામેના બિંદુ સુધી એ જ સરહદની ગરજ સારે છે.