Ezekiel 47:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ રીતે તું તારાં અને ઇઝરાયલનાં કુળો માટે દેશ વહેંચી લે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“તમારે આ ઇઝરાયલ દેશને તમારાં કુળો વચ્ચે વહેંચી લેવો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એવી રીતે તમારે આ દેશ ઇઝરાયલનાં કુળો પ્રમાણે પોતપોતામાં વહેંચી લેવો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઇસ્રાએલના કુળો મધ્યે આ સરહદોનો વિસ્તાર તમારે વહેંચી આપવો.