Ezekiel 47:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસ માપવાની દોરી હાથમાં લઈને પૂર્વ તરફ ગયો, એક હજાર હાથનું અંતર માપ્યું અને તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટણ સુધી હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે હાથમાં માપદોરી લીધી અને પૂર્વ તરફ ચાલીને પાંચસો મીટર અંતર માપ્યું. પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. તે પાણી ધૂંટણસમાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માણસે માપવની દોરી હાથમાં લઈને પૂર્વ તરફ ચાલીને, એક હજાર હાથનું અંતર માપ્યું. તેણે મને પાણીમાં થઈને ચલાવ્યો, તે પાણી ઘૂંટીસમાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હાથમાં માપદંડ લઇને તે પૂર્વ તરફ ગયો અને 1,000 હાથ ભર્યા પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. પાણી ઘૂંટીસમાં હતાં.