Ezekiel 47:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસે મને કહ્યું "હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું?" તે મને બહાર લાવ્યો અને મને નદી કિનારે ચલાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું આ બધું ધ્યાન દઈને નોંધી રાખ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેણે મને પૂછયું, “હે મનુષ્યપુત્ર, તેં [આ] જોયું કે?” પછી તે મને નદીને કાંઠે પાછો લઈ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે મને કહ્યું “હે મનુષ્યના પુત્ર, આ બધું ધ્યાનમાં રાખજે.”