Ezekiel 48:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો ભૂમિના અર્પણમાંથી તેઓના હકનું પરમ પવિત્ર અર્પણ, લેવીઓની સરહદ લગોલગ થાય.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી લેવીઓને જે ભૂમિભાગ મળે તેની લગોલગ જ એમને એક વિશેષ ભૂમિભાગ મળવો જોઈએ, અને તે સૌથી પવિત્ર ભાગ ગણાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ તો ભૂમિના અર્પણમાંથી તેમના હકનું પરમ-પવિત્ર અર્પણ, લેવીઓની સરહદને અડીને થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આથી બીજા લેવીઓને જે ભાગ મળે તેને અડીને જ એમને ખાસ ભાગ મળવો જોઇએ; અને તે સૌથી પવિત્ર ગણાશે.