Ezekiel 48:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકોના દેશની સરહદની લગોલગ લેવીઓનો દેશ છે, તે પચીસ હાથ લાંબો અને દસ હજાર હાથ પહોળો છે. તેની આખી લંબાઈ પચીસ હજાર હાથ લાંબી અને વીસ હજાર હાથ પહોળી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લેવીઓને પણ યજ્ઞકારોના ભાગથી દક્ષિણે એક વિશેષ ભાગ મળે. એ પૂર્વપશ્ર્વિમ સાડાબાર કિલોમીટર અને ઉત્તરદક્ષિણ પાંચ કિલોમીટર હશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
લેવીઓને યાજકોની સીમના જેટલો ભાગ, એટલે પચીસ હજાર [દંડ] લાંબો તથા દશ હજાર પહોળો [ભાગ] મળે.. બધી લંબાઈ પચીસ હજાર ને પહોળાઈ દશ હજાર [દંડ] હોય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“યાજકોના પ્રદેશની સરહદને અડીને લેવીઓનો પ્રદેશ છે, તે 25,000 હાથ લાંબો અને 10,000 હાથ પહોળો છે.